સોશિયલ મીડિયા પર લોકોના રોષનો ભોગ બન્યા કપિલ દેવ, જાણો શું છે કારણ – angry fans lash out at former indian cricket captain kapil dev
કપિલ દેવે તાજેતરમાં કહ્યું હતું કે જો કોઈ ખેલાડીને ક્રિકેટથી પ્રેમ છે તો તેને પ્રેશર અને ડિપ્રેશન જેવી બાબતો લાગવી જોઈએ નહીં. તેમના આ નિવેદનને લઈને કેટલાક લોકોએ તેમની પ્રશંસા કરી છે પરંતુ કેટલાક લોકોને આ નિવેદન પસંદ આવ્યું નથી અને તેમણે સોશિયલ મીડિયા પર કપિલ દેવને ટ્રોલ કર્યા છે અને તેની ટીકા કરી છે …