india vs sri lanka 1st t20, પ્રથમ T20: અંતિમ ઓવરમાં અક્ષરે ટીમ ઈન્ડિયાને બચાવી, છેલ્લા બોલે શ્રીલંકા સામે દિલધડક વિજય – india vs sri lanka 1st t20 hardik pandyas team take 1 0 lead with thrilling win
દીપક હૂડાની તોફાની બેટિંગ બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે મંગળવારે શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં બે રને દિલધડક વિજય નોંધાવ્યો હતો. જોકે, શ્રીલંકન ટીમે અંતિમ બોલ સુધી પડકાર આપ્યો હતો. આ સાથે જ હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં …