fifa world cup qatar 2022, FIFA World cup: અમે જાપાની છીએ અને ક્યારેય કચરો ફેલાવતા નથી, કરી સ્ટેડિયમની સફાઈ – fifa world cup qatar 2022 the japanese fans decided to stay back after the match and helped in clean up of the stands
કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup Qatar 2022) તરફ દુનિયાના તમામ દેશોના ફૂટબોલ પ્રેમીઓનું ધ્યાન ખેંચાયું છે. કતારમાં આયોજિત FIFA World Cup Qatar 2022માં સ્ટેડિયમ પણ દર્શકોથી ભરેલા જોવા મળી રહ્યા છે. ત્યારે જાપાનના ફૂટબોલ ફેન્સ પણ અહીં પહોંચ્યા હતા અને મેચ ખતમ થયા પછી તેમણે જે કામ કર્યું તે ખરા અર્થમાં …