indi vs pak t20 match, દિગ્ગજ અમ્પાયર સાઈમન ટોફેલે ‘ડેડ બોલ’ના વિવાદ પર લગાવ્યું ફુલ સ્ટોપ, પાકિસ્તાનીઓને ભણાવ્યો નિયમોનો પાઠ – t20 world cup 2022 ind vs pak: simon taufel explained about dead ball rule to end controversy
મેલબોર્ન: ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ની પોતાની પહેલી મેચમાં પાકિસ્તાન (Ind vs Pak)ને ભારતની સામે 4 વિકેટ હાર મળી. મેચની છેલ્લી ઓવરમાં જોરદાર ડ્રામા થયો હતો. ભારતને છેલ્લા ત્રણ દડામાં જીત માટે 13 રન જોઈતા હતા. મોહમ્મદ નવાઝના નો બોલ પર વિરાટ કોહલીએ છગ્ગો ફટકારી દીધો. ફ્રી હિટ પર વિરાટ કોહલી બોલ્ડ થઈ ગયો, …