david warner, ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન વોર્નરે નિવૃત્તિ લીધી? પત્નીની રહસ્યમય પોસ્ટથી જાગી ચર્ચા – ashes 2023 david warner to retire from tests wife candices instagram post drops hint
ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વોર્નરના પ્રદર્શનથી ટેસ્ટ ક્રિકેટમાં તેના ભાવિ અંગે અનિશ્ચિતતાઓ ઊભી થઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપનર સીરિઝની પ્રથમ ત્રણ ટેસ્ટમાં તેનું સામાન્ય ફોર્મ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તાજેતરમાં ત્રીજી ટેસ્ટમાં વોર્નરને સ્ટુઅર્ટ બ્રોડ તરફથી બેવડા મારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડના ઝડપી બોલર બ્રોડે તેને …