david warner, ઓસ્ટ્રેલિયન ટીમની મુશ્કેલી વધી, સ્ટાર બેટર ભારત સામેની સિરીઝમાંથી થયો બહાર – india vs australia test series 2023 david warner ruled out from remaining two test
India vs Australia Test Series 2023: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) રમવા માટે ભારતના પ્રવાસે છે. જેની પ્રથમ બંને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ભારત સામે શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ ટીમની ઘણી ટીકાઓ થઈ રહી છે. જેમાં હવે તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટર …