Rohit Sharma Withdraw Appeal Vs Dasun Shanaka, IND vs SL: રોહિતે મેચની સાથે દિલ પણ જીત્યું, ‘આઉટ’ થયા પછી પણ શનાકાને ફટકારવા દીધી સદી – ind vs sl rohit sharma withdraw mankading appeal vs dasun shanaka for his century
ગુવાહાટીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 67 રને જીતી લીધી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારતા 113 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ રોહિત શર્માએ પણ 83 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં ઉમરાન મલિકે ત્રણ વિકેટ ઝડપી હતી. આ બધાની વચ્ચે રોહિત …