કોમનવેલ્થ ગેમ્સ-2022 ભારત 22 ગોલ્ડ મેડલ સાથે ચોથા સ્થાને

કોમનવેલ્થ ગેમ્સ-2022 ભારત 22 ગોલ્ડ મેડલ સાથે ચોથા સ્થાને

બર્મિંઘમમાં સોમવારે કોમનવેલ્થ ગેમ્સ-2022નું સમાપન થયું જેમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન લાજવાબ રહ્યું. સોમવારે ગેમ્સના અંતિમ દિવસે ભારતના શટલર્સ અને પેડલર્સે સપાટો બોલાવી દીધો હતો. જેમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ વિમેન્સ સિંગલ્સ, મેન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સમાં સપાટો બોલાવીને ત્રણેય કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ટેબલ ટેનિસના દિગ્ગજ શરત કમલે પોતાની ક્લાસ રમતની મદદથી ગોલ્ડ મેડલ …

કોમનવેલ્થ ગેમ્સ-2022 ભારત 22 ગોલ્ડ મેડલ સાથે ચોથા સ્થાને Read More »