MS Dhoni, MS Dhoni: પહેલા કાઢી આંખો અને બાદમાં ખીજાયો, ધોનીનું આવું રૌદ્ર સ્વરૂપ પહેલા ક્યારેય નહીં જોયું હોય – cks vs rcb ms dhoni gets angry on co player moeen ali for his fielding
નવી દિલ્હીઃ એમએસ ધોની (MS Dhoni) ન માત્ર ક્રિકેટના અત્યારસુધીના સફળ કેપ્ટનમાંથી એક છે પરંતુ તે એક એવો ખેલાડી છે, જે હંમેશા તેના શાંત અને ઠંડા સ્વભાવ માટે જાણીતો છે, તેના આ ગુણના તો સાથીદારો પણ પ્રશંસક છે. આ જ કારણ છે કે તેને ‘કેપ્ટન કૂલ’ કહેવામાં આવે છે. મેચમાં કોઈ પણ પરિસ્થિતિ કેમ ન …