ms dhoni, IPL 2023: મેદાનમાં MS Dhoni અને Virat Kohliનો બ્રોમાન્સ, Anushka Sharmaનું ક્યૂટ રિએક્શન કેમેરામાં થયું કેદ – csk vs rcb bromance between ms dhoni and virat kohli anushka sharma reaction caught attention
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2023) દર વર્ષે જો કોઈ બે ટીમ વચ્ચેની મેચની રાહ જોવાતી હોય તો તે છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings). આ બે વચ્ચેની ટક્કર વખતે તેવો જ માહોલ હોય છે, જેઓ ભારત અને પાકિસ્તાન વખતે હોય છે. સોમવારે ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે મહામુકાબલો …