deepak chahar, IPL 2023: કેમેરાની સામે Deepak Chaharનું થયું ‘અપમાન’! CSK કેપ્ટન MS Dhoniએ કહ્યું ‘ચાલ આગળ નિકળ’ – csk vs mi ms dhoni trolled deepka chahar who asked his opinion about strategy
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં (Indian Premier League 2023) ચેન્નઈ સુપર કિંગ્સની (Chennai Super Kings) ત્રીજી મેચ આજે (8 એપ્રિલ) પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલા મુંબઈ ઈન્ડિયન્સ (CSK vs MI) સાથે થવાની છે. આ સીઝનની બીજી મેચ સીએસકે પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર રમ્યું હતું, જેમાં લખનઉ સુપર જાયન્ટ્સને 12 રનથી મ્હાત આપી હતી. બાદમાં …