CSK vs GT qualifier 1 IPL 2023, IPL: ચેન્નઈ સુપર કિંગ્સ 10મી વખત ફાઈનલમાં, શુભમન-રાશિદની લડત છતાં ગુજરાતનો પરાજય – ipl 2023 first qualifier chennai super kings defeat gujarat titans to enter into final
ઓપનર ઋતુરાજ ગાયકવાડની અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલમાં પહોંચી ગયું છે. મંગળવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ચેન્નઈએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ સામે 15 રને વિજય નોંધાવ્યો હતો. શુભમન ગિલ અને રાશિદ ખાને લડાયક બેટિંગ કરી હોવા છતાં તેઓ ગુજરાતને જીતાડી શક્યા ન …