MS Dhoni, CSK vs GT: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન Hardik Pandyaને આઉટ કરવા માટે MS Dhoniએ રચ્યું હતું તરકટ, મળી સફળતા – csk vs gt ms dhoni made master plan to get wicket of hardik pandya
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ 2023ના (Chennai Super Kings) પહેલા ક્વાલીફાયરમાં ગુજરાત ટાઈટન્સને (Gujarat Titans) હરાવીને 10મી વખત ફાઈનલમાં પહોંચી ગયું છે. ચેન્નઈએ આ મેચમાં ગુજરાતને 15 રનથી હરાવ્યું હતું. એમએસ ધોનીની (MS Dhoni) કેપ્ટનશિપવાળી CSKએ ફરી એકવાર મેદાન પર પોતાનો જાદૂ વિખેરતી જોવા મળી હતી. તો કેપ્ટન કૂલ આ દરમિયાન પોતાના ખાસ મિત્ર અને GTના …