ms dhoni, શું આ મહેન્દ્ર સિંહ ધોનીની અંતિમ IPL છે? ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટને આપી દીધો સંકેત – ipl 2023 it is the last phase of my career says ms dhoni
હાલમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની શરૂઆતથી જ તેવી ચર્ચાઓ ચાલી રહી છે કે વર્તમાન સિઝન મહેન્દ્ર સિંહ ધોનીની ખેલાડી તરીકે અંતિમ આઈપીએલ હોઈ શકે છે. શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં વિજય નોંધાવ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ કહ્યું હતું કે આ તેની કારકિર્દીનો અંતિમ તબક્કો છે. શુક્રવારે ચેન્નઈએ પોતાના હોમગ્રાઉન્ડ એમએ …