Chennai Super Kings, ચેન્નઈ સુપર કિંગ્સની 10મી IPL ફાઈનલઃ શા માટે સૌથી સફળ ટીમ રહી છે ધોનીસેના? – ipl 2023 chennai super kings a team than never stop believing
શ્રીલંકન જોડીએ રંગ રાખ્યો ચેન્નઈ સુપર કિંગ્સને બે શ્રીલંકન બોલર્સ માટે રાહ જોવી પડી હતી જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ટીમ માટે રમી રહ્યા હતા. સ્પિનર મહીશ તિક્શના અને ઝડપી બોલર મથીશા પથિરાના બાદમાં ચેન્નઈ સાથે જોડાયા હતા. જોકે, આ બંને બોલર કોઈ મોટા સ્ટાર ન હતા પરંતુ જેવા તેઓ ઉપલબ્ધ થયા તે સાથે ધોનીએ તેમને …