cristian ronaldo, FIFA WC: પોર્ટુગલને બહાર ફેંકી મોરોક્કોએ રચ્યો ઈતિહાસ, ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો રોનાલ્ડો – fifa world cup 2022 morocco shock cristiano ronaldos portugal 1 0 to reach historic semi finals
કતારમાં રમાઈ રહેલા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં શનિવારે વધુ એક અપસેટ સર્જ્યો છે. શનિવારે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં મોરોક્કોની ટીમે સુપર સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી પરાજય આપ્યો હતો. મોરોક્કો માટે યુસેફ એન-નેસીરીએ 42મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. આ સાથે મોરોક્કોએ ઈતિહાસ રચી દીધો છે. મોરોક્કો ફૂટબોલ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ આફ્રિકન ટીમ બની …