રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની MI એમિરેટ્સ અને MI કેપટાઉન ટીમના બ્રાન્ડ નેમ જાહેર કર્યા – reliance industries unveils mi emirates and mi cape town brand name and identity
આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હવે અન્ય બે દેશોમાં પણ રમતી જોવા મળશે. જોકે, આ બંને ટીમના નામ અલગ હશે. મુંબઈ ઈન્ડિયન્સની માલિક કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ વન ફેમિલીમાં જોડાઈ રહેલી બે નવી ફ્રેન્ચાઈઝીના નામ અને બ્રાન્ડનું અનાવરણ કર્યું હતું. રિલાયન્સે યુએઈની ઈન્ટરનેશનલ લીગ ટી20માં રમનારી ટીમનું નામ એમઆઈ એમિરેટ્સ અને ક્રિકેટ સાઉથ આફ્રિકા …