સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની કરી ભરપેટ પ્રશંસા, કહ્યું- તે મારાથી પણ વધારે સારો છે – sourav ganguly praises virat kohli said he has more skills than me
Sourav Ganguly Praises Virat Kohli: એશિયા કપમાં શાનદાર સેન્ચુરી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ પોતાના પર્ફોર્મન્સનો પરચો ટીકાકારોને આપી દીધો હતો. લગભગ ત્રણ વર્ષ બાદ કોહલીએ શાનદાર સદી ફટકારતાં BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ કોહલીના ભરપેટ વખાણ કર્યાં હતા. ગાંગુલીએ કહ્યું કે, એક ખેલાડી તરીકે વિરાટ કોહલી મારા કરતાં પણ વધારે સ્કિલ ધરાવે છે. કેપ્ટન તરીકે કોહલી …