હાર્દિક કેમ નથી વિશ્વનો શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડર, આ દિગ્ગજે જણાવી ભારતીય સ્ટારની સૌથી મોટી નબળાઈ – lance klusener explains why hardik pandya is not best all rounder in the world
સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર લાન્સ ક્લુઝનર (Lance Klusener) હાલમાં લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket)માં ભાગ લેવા માટે ભારત આવ્યો છે. આ ઉપરાંત ક્લુઝનર ઝિમ્બાબ્વે ટીમના બેટિંગ કોચ પણ છે. લીજેન્ડ લીગ ક્રિકેટ સાથે જોડાયેલા ક્લુઝનરે હાલમાં જ એક અંગ્રેજી મીડિયા સાથેની વાતચીતમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) વિશે વાત કરી …