IPL 2023માં થશે એક મોટો ફેરફાર, ક્રિકેટપ્રેમીઓનો રોમાંચ થઈ જશે ડબલ – ipl 2023 will be back to home and away format says bcci president sourav ganguly
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 22 Sep 2022, 10:14 pm Indian Premier League 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ આ અંગે બોર્ડની માન્યતા પ્રાપ્ત સ્ટેટ એસોસિયેશનને જાણ કરી દીધી છે. 2020માં કોરોનાના (Covid 19) કારણે આઈપીએલની મેચોને મર્યાદિત સ્ટેડિયમમાં જ રમાડવામાં આવી હતી.IPL 2023માં રમનારી …