sanjay bangar, પહેલા ટીમ ઈન્ડિયામાંથી હાંકી કઢાયો, હવે IPLમાંથી પણ થઈ હકાલપટ્ટી, કોણ છે આ કમનસીબ કોચ? – ipl royal challengers bangalore end stint of mike hesson and sanjay bangar
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તેના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસન અને કોચ સંજય બાંગર આગામી સિઝનમાં ટીમ સાથે જોવા મળશે નહીં. મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો તેમના રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ પણ નવા કોચની શોધમાં છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે વર્તમાન બોલિંગ …