Indian team quarter final in asian games, એકપણ મેચ રમ્યા વિના ટીમ ઈન્ડિયા કેવી રીતે એશિયન ગેમ્સ ક્વાર્ટર ફાઈનલ પહોંચી! જુઓ ક્રિકટનું ગણિત – indian team asian games direct entry in quarter final
દિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં પહેલીવાર ભાગ લેવા માટે જઈ રહી છે. BCCIએ આ ટૂર્નામેન્ટમાં ભારત રમશે એ અંગે જાહેરાત કરતાની સાથે મેન્સ અને વુમન્સ ટીમ પણ બતાવી દીધી છે. એટલું જ નહીં આ ટૂર્નામેન્ટનું આયોજન ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર વચ્ચે થઈ રહ્યું છે. જેમાં ઈન્ડિયન વુમન્સ ટીમની મેચ 19 તારીખ તો …