ajit agarkar, સહેવાગ નહીં, ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટરની રેસમાં આ દિગ્ગજનું નામ છે સૌથી આગળ – ajit agarkar frontrunner for indian cricket teams chief selectors post
ભારતીય મુખ્ય પસંદગીકારની રેસમાં હાલમાં ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરનું નામ સૌથી આગળ છે. અજીત અગરકરે આઈપીએલની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. અગરકરનું નામ રેસમાં હોવાના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પસંદગી સમિતિના પ્રમુખનું વાર્ષિક વેતન 90 લાખથી વધારે કરવું પડશે. દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ અને કોમેન્ટેટર અગરકર મુખ્ય પસંદગીકારના …