west indies cricket team, પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ વગર રમાશે વન-ડે વર્લ્ડ કપ, શરમજનક રીતે ક્વોલિફાયરમાંથી થઈ બહાર – west indies officially eliminated from 2023 world cup race after thumping loss to scotland
એક સમયે ક્રિકેટ જગત પર વેસ્ટ ઈન્ડિઝનો દબદબો હતો. તેના ઝંઝાવાતી બોલર્સનો સામનો કરવામાં વિશ્વના ભલભલા બેટર્સના પગ ધ્રુજી જતા હતા. ક્રિકેટના પ્રથમ બે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું અને ઈતિહાસ રચી દીધો હતો. જોકે, હાલમાં આ ટીમની હાલત એવી થઈ ગઈ છે તે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ પણ થઈ શકી નથી. વન-ડે …