chahal went to batting, કોઈને કીધા વિના ચહલ બેટિંગ કરવા ગયો, 2 મિનિટમાં હોંશિયારી નીકળી ગઈ; દુનિયા સામે બન્યો મજાક – yuzvendra chahal made huge mistake
IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં જ્યારે 10માં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા યુઝવેન્દ્ર ચહલને ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા ડ્રેસિંગ રૂમમાં પરત બોલાવવામાં આવ્યો ત્યારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. ટીમ ઈન્ડિયા ઈચ્છતી હતી કે મુકેશ કુમાર બેટિંગ કરવા જાય, પરંતુ ચહલે બેટ લઈને મેદાનમાં દોડવાનું શરૂ કરી લીધુ …