jasprit bumrah, તે ત્રણ કારણો, કેમ કમબેક કરતાં જ જસપ્રિત બુમરાહને કેપ્ટન બનાવવો ખોટો નિર્ણય છે – why it is a wrong decision to make jasprit bumrah the captain as he just comeback from injury
ભારતીય ક્રિકેટ ટીમનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઓગસ્ટમાં આયર્લેન્ડ સામે રમાનારી ત્રણ મેચની ટી20 શ્રેણીમાંથી પરત ફરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) સોમવારે આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. જેમાં જસપ્રિત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સુકાની તરીકે બુમરાહનો આ બીજો કાર્યકાળ હશે. અગાઉ તેણે ગયા વર્ષે એજબેસ્ટનમાં રિશિડ્યુલ કરવામાં આવેલી …