ms dhoni, ધોનીમાં શું જોઈને બનાવવામાં આવ્યો હતો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? ભૂતપૂર્વ પસંદગીકારે કર્યો ખુલાસો – what made bcci appoint ms dhoni indias skipper former selector explains
2007ના વન-ડે વર્લ્ડ કપ ટીમના કંગાળ પ્રદર્શનના થોડા મહિના બાદ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે ભારતીય ટીમમાં યુવરાજ સિંહની સાથે હરભજન સિંહ અને વીરેન્દ્ર સેહવાગ જેવા અનુભવી ખેલાડીઓ હતા. તેમ છતાં તે વખતે ટીમમાં નવા-નવા આવેલા વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને વ્હાઈટ બોલ ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. …