ravichandran ashwin, અશ્વિને કુંબલેનો મોટો રેકોર્ડ તોડી લાયનની બરાબરી કરી, પણ રહી ગયો હશે એક વસવસો! – india vs australia 4th test 2023 ashwin breaks anil kumble record and equal nathan lyon
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પ્રથમ દાવમાં અશ્વિને પાંચમી વિકેટ લેવાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. ટોડ મર્ફીને આઉટ કરવાની સાથે જ તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર બની ગયો …