matthew kuhnemann, ‘સર’ જાડેજાએ પોતાનું વચન નીભાવ્યું, સીરિઝ બાદ ‘ગુરૂ’ બની ઓસ્ટ્રેલિયન ખેલાડીને આપ્યું જ્ઞાન – india vs australia matthew kuhnemann elated after getting valuable tips from ravindra jadeja
ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં દમદાર ડેબ્યુ કરનારા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના નવોદિત સ્પિનર મેથ્યુ કહુનેમેને પોતાની બોલિંગથી તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા. આ સીરિઝમાં સ્પિનર્સનો દબદબો રહ્યો હતો. ભારત માટે રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને તથા ઓસ્ટ્રેલિયા માટે કુહનેમેન તથા અનુભવી સ્પિનર નાથન લાયને તરખાટ મચાવ્યો હતો. કુહનેમેને કહ્યું છે કે તેને સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા …