પાકિસ્તાન સામેની જીત બાદ હાર્દિક પંડ્યાની બ્રાન્ડ વેલ્યુ રાતોરાત અનેક ગણી વધી ગઈ – hardik pandyas brands value up by 30 to 40 percentage after india vs pakistan match in asia cup
આમ જ નથી કહેવાતું કે, પાકિસ્તાન સામે જીતનું પ્રદર્શન કરનાર ખેલાડી ભારતનો સૌથી મોટો હીરો હોય છે. હાર્દિક પંડ્યાને જ જોઈ લો. એશિયા કપના મહામુકાબલામાં સિક્સર ફટકારીને ભારતને જીત અપાવનાર હાર્દિક પંડ્યાને કમર્શિયલ પીચ ઉપર પણ હિટ થઈ ગયો. મેચ જીત્યા પછી જ ઘણી મોટી બ્રાન્ડ્સે તેને સાઈન કરવા માટે લાઈનો લગાવી છે, તેથી સોશિયલ …