Bhavin Rabari in Last Film Show, ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’નો સપાટો, એક્ટર ભાવિન રબારીને મળ્યો મોટો ઈન્ટરનેશનલ એવોર્ડ – bhavin rabari wins big at the ipa awards for last film show
ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો)ને વધુ એક સફળતા મળી. આ ફિલ્મે વધુ એક સફળગાથા લખી છે. આ ફિલ્મને 27માં સેટેલાઈટ એવોર્ડ્સમાં ઈન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) ‘બેસ્ટ બ્રેકથ્રુ પરફોર્મન્સ’નો એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારો સૌથી નાની વયનો એક્ટર બની ગયો છે. આ એવોર્ડ જીતવાની સાથે …