ben stokes, આ પ્રકારનું ક્રિકેટ નહીં ચાલે…ICC પર ભડક્યો બેન સ્ટોક્સ, કાઢી દિલની ભડાશ – ben stokes hits out at icc for not paying enough attention to scheduling
ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના સુકાની બેન સ્ટોક્સે ક્રિકેટના લાંબા ફોર્મેટના કાર્યક્રમ પર પૂરતું ધ્યાન ન આપવા બદલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે કહ્યું છે કે દુનિયાભરમાં ડોમેસ્ટિક ટી20 લીગની વધતી લોકપ્રિયતાના કારણે ક્રિકેટના લાંબા ફોર્મેટના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. તાજેતરમાં પાકિસ્તાન પ્રવાસમાં …