david warner, વોર્નરે ઈતિહાસ રચ્યો, આ રેકોર્ડ નોંધાવનારો ટેસ્ટ ક્રિકેટનો ફક્ત બીજો બેટર બન્યો – david warner becomes 2nd player after joe root to score double hundred in 100th test
ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ડેવિડ વોર્નરે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. આ સિદ્ધિ નોંધાવનારો તે ટેસ્ટ ઈતિહાસનો ફક્ત બીજો જ બેટર બન્યો છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ વોર્નરની કારકિર્દીની 100મી ટેસ્ટ છે. આ ટેસ્ટમાં તેણે ધમાકેદાર બેવડી સદી ફટકારી હતી અને એક નવો રેકોર્ડ પોતાના …