jasprit bumrah, ફિટ હોવા છતાં બુમરાહ અને જાડેજાને કેમ ટીમમાં ન મળી જગ્યા? થયો ખુલાસો – bcci in no mood to rush back jasprit bumrah ravindra jadeja into national side
ભારતીય ક્રિકેટ ટીમ નવા વર્ષે ઘરઆંગણે શ્રીલંકા સામે ઘરઆંગણે સીરિઝ રમશે. 3 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 મેચની સીરિઝનો પ્રારંભ થશે. આ ટી20 સીરિઝ માટેની ટીમમાંથી વિકેટકીપર બેટર રિશભ પંતને પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ સામેલ કરવામાં આવ્યા નથી. ટી20 ટીમની કેપ્ટનસી હાર્દિક પંડ્યાને સોંપવામાં …