hardik pandya, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટઃ હાર્દિક-સૂર્યકુમારને મળી શકે છે પ્રમોશન, રહાણે-ઈશાન્ત થઈ શકે છે આઉટ – rahane ishant sharma likely to lose bcci central contracts suryakumar hardik pandya set for promotion
કંગાળ ફોર્મના કારણે ભારતીય ક્રિકેટ ટીમમાંથી પોતાનં સ્થાન ગુમાવનારા અનુભવી બેટર અજિંક્ય રહાણેને વધુ એક ફટકો પડી શકે છે. એક સમયે ભારતીય ટેસ્ટ ટીમના ઉપસુકાની રહેલા રહાણેને બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડી શકે છે. આ ઉપરાંત ટેસ્ટ એક્સપર્ટ ઝડપી બોલર ઈશાન્ત શર્માને પણ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવી શકે છે. બોર્ડના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સૂર્યકુમાર યાદવ …