shakib al hasan, ભારત T20 વર્લ્ડ કપ જીતવા આવ્યું છે, અમે તેમને હરાવીશુંઃ શાકિબની રોહિત સેનાને ચેતવણી – india here to win t20 world cup we are not says bangladesh captain shakib al hasan
બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના સુકાની શાકિબ અલ હસને ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર ગણાવી છે અને કહ્યું છે કે રોહિત શર્માની ટીમન હરાવવી અપસેટ જેવું હશે. ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પ્રથમ મેચમાં પાકિસ્તાન અને બીજી મેચમાં નેધરલેન્ડ્સને પરાજય આપ્યો હતો. જોકે, રવિવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી મેચમાં ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. …