Bangladesh Defeated India, IND vs BAN: ભારતની બીજી વન-ડેમાં પણ હાર, રોહિતની પારી બેકાર, સીરિઝ પણ ગુમાવી – ind vs ban updates bangladesh defeated india in 2nd odi seal odi series
મીરપુર: ભારતીય ટીમ બાંગ્લાદેશ સામેની ODI શ્રેણીની બીજી મેચ પણ હારી ગઈ છે. શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે 5 રનથી જીત મેળવી હતી. યજમાન ટીમે શ્રેણીની પ્રથમ મેચ પણ એક વિકેટથી જીતી હતી. બાંગ્લાદેશે બીજી વખત ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. આ પહેલા 2015માં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ત્યાં સીરિઝ …