Rohit Sharma Angry, IND vs BAN: ખરાબ ફિલ્ડિંગને કારણે રાહુલ-સુંદર પર ભડક્યો રોહિત, અપશબ્દ બોલતો કેમેરામાં કેદ – ind vs ban rohit sharma loses cool after kl rahul and washington sundars lapse catches
મીરપુરઃ ભારતીય ટીમને અહીં યજમાન બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ તમામ મોરચે નિષ્ફળ રહી હતી. 187 રનનો સ્કોર બચાવવા માટે ન તો બેટ્સમેન રન બનાવી શક્યા અને ન તો બોલરો બોલિંગ કરી શક્યા. ફિલ્ડરોએ પણ અસફળ રહ્યા. વિકેટકીપિંગ કરી રહેલા કેએલ રાહુલે એક સરળ કેચ …