Korea Open 2023: સાત્વિક અને ચિરાગની જોડીએ જીતી કોરિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ, ‘ગંગનમ સ્ટાઈલ’માં કરી ઉજવણી – satwiksairaj rankireddy and chirag shetty wins korea open 2023 and celebrates in gangnam style
યેઓસુ (કોરિયા): ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર જોડીએ વર્ષનું ત્રીજું ટાઈટલ જીત્યું છે. કોરિયા ઓપનમાં મેન્સ ડબલ્સ ફાઈનલમાં રવિવારે ભારતીય જોડીએ ઈન્ડોનેશિયાના ટોપ સીડ ફજર અલ્ફિયાન અને મોહમ્મદ રિયાન આર્દિયાંતોની જોડીને 17-21 21- 13 21- 14થી હરાવી. ભારતીય જોડી એક ગેમથી પાછળ હતી, પરંતુ તેણે શાનદાર કમબેક કરતા વધુ એક ટાઈટલ પોતાના નામે …