ઘાતક ફોર્મ ધરાવતા આઝમથી સંઘર્ષ કરી રહેલો કોહલીઃ એશિયા કપમાં પાંચ ખેલાડી પર રહેશે નજર – five players to watch at asia cup 2022 inform babar azam to struggling virat kohli
શનિવારે એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં એશિયાની ટોચની ટીમો ભાગ લેશે. આ વર્ષે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે. જોકે, આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર સૌની નજર રહેશે. જોકે, આ ઉપરાંત તમામની નજર એશિયાના સ્ટાર ખેલાડીઓ પર પણ રહેશે. આ ટુર્નામેન્ટમાં બે ખેલાડીઓ એવા છે જેના પર સૌનું ધ્યાન વધારે રહેશે. …