t20 world cup 2022, T20 World Cup: ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા થયું બહાર, સેમિફાઈનલમાં કોની સામે ટકરાશે ટીમ ઈન્ડિયા! – t20 world cup 2022 australia knocked out as england beat sri lanka to enter semifinal
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં સુપર-12ના ગ્રુપ-1માંથી બે ટીમો સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. હવે શનિવારે ઈંગ્લેન્ડે પણ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. ગ્રુપ-1ની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને પરાજય આપ્યો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ગયું હતું. જ્યારે વર્તમાન ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયાનું ટી20 વર્લ્ડ કપ …