KL Rahul-Athiya Shetty: બોલિવૂડ બની રહ્યું છે ટીમ ઈન્ડિયાનું ‘સાસરું’, પ્લેઈંગ-11માં સામેલ આ ખેલાડીઓ છે અભિનેત્રીઓના પાર્ટનર – kl rahul athiya shetty marriage team india bollywood love connection
Bollywood Love Connection: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેએલ રાહુલે બોલિવૂડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. જેઓ બોલીવુડ અભિનેત્રી પણ છે. ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ વચ્ચેની લવસ્ટોરીની આ ભાગીદારી અનોખી નથી. આ પહેલા પણ ભારતીય ટીમના ઘણા એવા સ્ટાર્સ છે. જેમણે બોલિવૂડની અભિનેત્રીઓને પોતાનું …