pakistan captain controversy, પાકિસ્તાની ખેલાડીએ ઈન્ડિયન ક્રિકેટર્સને ‘નાના બાળકો’ કેમ કહ્યા, બેફામ નિવેદન આપતા વિવાદ વકર્યો – why did the pakistani player call indian cricketers little children
IND vs PAK: ભારત અને પાડોશી દેશ પાકિસ્તાનનાં ખેલાડીઓ વચ્ચે સતત ચર્ચાઓ અને વિવાદો ચાલતા રહે છે. મેદાન વચ્ચે પણ ઘણીવાર તેઓ વિવાદમાં ફસાઈ જતા હોય છે. તેવામાં પાકિસ્તાનના 22 વર્ષીય ખેલાડીએ જ્યારે ઈન્ડિયન ક્રિકેટર્સને નાના બાળકો કહ્યા ત્યારે મોટો વિવાદ સર્જાયો હતો. તેણે કહ્યું કે અમારે આવા લોકો જોડે રમવાનું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેના …