Afghanistan Vs Sri Lanka,Asia Cup 2023: ખોટી માહિતીનો ભોગ બન્યું અફઘાનિસ્તાન? સુપર-4માં ક્વોલિફાઈ ન થઈ શક્યું – asia cup 2023 jonathan trott admits afghanistan were unaware of nrr permutations
હાલમાં રમાઈ રહેલા એશિય કપમાં મંગળવારે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં અફઘાનિસ્તાની ક્રિકેટ ટીમને નજીવા અંતરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન મેચ બે રનથી હારી ગયું હતું. મેચ બાદ મુખ્ય કોચ જોનાથન ટ્રોટે ખુલાસો કર્યો હતો કે તેની ટીમને અશિયા કપના સુપર-4માં ક્વોલિફાઈ થવા માટેના ગણિતની ખબર જ ન હતી. અફઘાનિસ્તાનને …