asia cup 2023, એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે? BCCI સચિવ જય શાહે આપ્યો જવાબ – indian cricket team wont travel to pakistan for asia cup 2023 says bcci secretary jay shah
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) 2023માં એશિયા કપ (Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન જવાની નથી તેમ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council)ના વડા જય શાહે જણાવ્યું છે. મંગળવારે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ (BCCI)ની 91મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)બાદ જય શાહે (Jay Shah) સ્પષ્ટતા કરી હતી. 2023નો એશિયા કપ પાકિસ્તાનમાં રમાવાનો છે અને અગાઉ સૂત્રોએ …