PAK vs HK: માત્ર 38 રનોમાં હોંગકોંગ ઓલ આઉટ, પાકિસ્તાન રેકોર્ડ જીત સાથે સુપર-4માં પહોંચ્યું – asia cup pak vs hk: pakistan won by 155 runs against hong kong
Asia Cup Pak vs HK: પાકિસ્તાને એશિયા કપ 2022ની છેલ્લી ગ્રુપ મેચ જીતી લીધી છે. તેણે હોંગકોંગને 155 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. આ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનની સૌથી મોટી અને ઓવરઓલ 9મી સૌથી મોટી જીત છે. શારજાહમાં રમાયેલી આ મેચમાં જીત સાથે પાકિસ્તાને સુપર-4માં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. આ પહેલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, …