1 ઓક્ટોબરથી બદલાઈ જશે ક્રિકેટના આ નિયમો, જાણો રમત પર શું પડશે તેની અસર – icc announces new cricket law saliva ban made permanent and change in playing conditions
કોરોના વાયરસ બાદ ક્રિકેટના એક મોટા નિયમમાં ફેરફાર જોવા મળ્યો છે. જેમાં મેચ દરમિયાન ખેલાડીઓ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકતા નથી. હવે તેને કાયમી રીતે નિયમ બનાવી દેવામાં આવ્યો છે. આગામી મહિનાથી એટલે કે 1 ઓક્ટોબરથી ક્રિકેટમાં કેટલાક નિયમોમાં ફેરફાર થવાનો છે. જેમાં બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધથી લઈને પ્લેયિંગ કન્ડિશન જેવા …