Hardik Pandya, Gujarat Titans સાથે જોડાવા નહોતો માગતો Hardik Pandya, આ એક વ્યક્તિએ ફોન કરતાં બદલ્યું હતું મન – hardik pandya was not ready for captaincy of gujarat titans changed his mind for ahish nehra
ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) ટીમ ગત વર્ષે જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઉતરી તો કોઈને પણ આશા નહોતી કે ડેબ્યૂ સીઝનમાં જ ટ્રોફી જીતી જશે. પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કોચ આશીષ નહેરાની (Ashish Nehra) જોડીએ કમાલ કરી બતાવી હતી. જે બાદ પંડ્યાને ટીમ ઈન્ડિયા માટે પણ ટી20 ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવાની ઘણી તક મળી. …