Harbhajan Singh,ચહલ-અર્શદીપને વર્લ્ડ કપ ટીમમાં સામેલ ન કરવા અંગે શું બોલ્યો હરભજન, જણાવ્યું ક્યાં રહી ગઈ ચૂક – harbhajan singh says chahal and arshdeep are missing in india’s odi world cup squad
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું છે કે, તેને આગામી વન-ડે વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી 15 સભ્યોની ભારતીય ટીમમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ઝડપી બોલર અર્શદીપ સિંહની ખોટ સાલી રહી છે. ગત મંગળવારે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની પસંદગી કરી હતી. એક વર્ચ્યુઅલ પ્રેસ …