ગોવાની ટીમમાંથી તેંડુલકર થઈ ગયો બહાર? 28 ખેલાડીઓની ટીમમાં નથી તેનું નામ – is arjun tendulkar leaving goa no name in team of 28 players
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લિગ આઈપીએલ 2023માં મુંબઈ ઇન્ડિયન્સ માટે પોતાની રમતથી લોકોને પ્રભાવિત કરનાર અને સચિન તેંડુલકરનો પુત્ર અર્જૂન તેંડુલકર અચાનક ગાયબ થઈ ગયો છે. જોકે, હવે તે દેવધર ટ્રોફીમાં દક્ષિણ ઝોન માટે ભાગ લેશે. જોકે, તેની વર્તમાન હોમ ટીમ ગોવાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અર્જૂન તેંડુલકરે ગયા વર્ષે મુંબઈ છોડીને …